ભારતીય વર્કર્સ માટે ગુડ ન્યૂઝ, નોકરી માટે બ્રિટન આપી રહ્યું છે ખાસ વિઝા, કેવી રીતે મળશેઅને શું શરતો છે?
UK Global Talent Visa: યુકે સરકારે ગ્લોબલ ટેલેન્ટ વિઝા યોજનાનો વ્યાપ વધાર્યો છે. આ અંતર્ગત 100 થી વધુ સંશોધન સંબંધિત કંપનીઓને હવે વિશ્વના ટોચના સંશોધકો, વૈજ્ઞાનિકો અને ઇજનેરોને સ્પોન્સર કરવાની મંજૂરી…