કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Weather Alert : ચોમાસાનો નવો રાઉન્ડ, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં 6 થી 10 ઓગસ્ટ દરમિયાન મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. બે સક્રિય વેધર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી…
TV9 ગુજરાતી