મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

PM Modi Birthday : ગુજરાતના CMથી PM સુધી: નરેન્દ્ર મોદીની સેલરી કેટલી વધી? કેટલા ટકાનો આવ્યો ઉછાળો?

PM Modi Birthday: નરેન્દ્ર મોદીએ લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને મે 2014 માં ભારતના વડાપ્રધાન બન્યા. હવે, પીએમ મોદી વડાપ્રધાનના પદ પર છે.

ABP અસ્મિતા

અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના

PM Modi Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi Birthday) ના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં કાર્યક્રમો આયોજિત કરી રહી છે.

ABP અસ્મિતા

Gold-Silver Rate Today: સોનું થયું વધુ મોંઘું, દિલ્હીમાં ₹1,40,810 પર પહોંચ્યો 22 કેરેટનો ભાવ, જાણો લેટેસ્ટ કિંમત

અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા બેન્ચમાર્ક વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : ટ્રમ્પ પાસે ભારત પર 100% ટેરિફ લાદવાની સત્તા, જાણો દેશના અર્થતંત્ર પર શું પડશે અસર?

અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે Sanctioning Russia and Iran Act 2026 બિલ પસાર કર્યું છે. હવે તેને કાયદો બનવા માટે માત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી બાકી છે.

TV9 ગુજરાતી

દેશમાં કેટલા લોકો 25,000 રૂપિયા કમાય છે? આંકડો જાણીને ચોંકી જશો!

EPFO wage ceiling hike: કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ABP અસ્મિતા

વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી માટે ભારતની વન ડે અને ટી 20 ટીમની જાહેરાત, પંત અને હાર્દિક પંડ્યા બહાર

Team India ODI and T20I squads announced : વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનાર ટી20 અને વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી