મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

IND vs AFG 2nd T20I : બીજી ટી20માં ભારતનો 7 વિકેટે વિજય, 2-0થી અજેય સરસાઇ મેળવી

India vs Afghanistan 2nd T20 Cricket Scorecard : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ સંજુ સેમસનની અડધી સદીની (57) મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી ટી20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબમાં વધ્યો તણાવ, ભારત પર શું થશે અસર?

હોર્મુઝ અને બાબ અલ-મંદેબમાં વધતા તણાવથી વૈશ્વિક તેલ પુરવઠો અને દરિયાઈ વેપાર જોખમમાં છે. આ સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે.

TV9 ગુજરાતી

દુનિયાના 11 દેશો દિલ્હીમાં ભેગા કેમ થયા? સામાન્ય નાગરિક અને તમારા ખિસ્સા પર આની શું અસર પડશે?

દિલ્હીમાં દુનિયાના 11 દેશો ભેગા થયા. ચારેય બાજુ કૂટનીતિ અને ગ્લોબલ પોલિટિક્સની ચર્ચાઓ ચાલી રહી છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, 'BRICS' શું છે અને ભારત માટે આટલું મહત્વનું કેમ છે?

TV9 ગુજરાતી

ભારતનું એક એવું ગામ જ્યાં તેમના માટે રાવણ વિલન નહિ પરંતુ ભગવાન છે, જાણો શું છે સ્થાનિક માન્યતા

સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થાય છે, પરંતુ ભારતનું એક એવું ગામ જ્યાં રાવણને વિલન માનવાને બદલે પૂજવામાં આવે છે.

TV9 ગુજરાતી

Tata Safari EV: સિંગલ ચાર્જમાં 500 KM દોડશે ટાટાની 7-સીટર SUV; જાણો દમદાર ફીચર્સ

Tata Safari EV launch: ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) ની લોકપ્રિયતા સતત વધી રહી છે, ત્યારે દેશની અગ્રણી ઓટોમેકર કંપની ટાટા મોટર્સ (Tata Motors) પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ભેટ લા…

ABP અસ્મિતા

Mahindra XUV 7XO: ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં મળ્યું 5-સ્ટાર સેફ્ટી રેટિંગ, જાણો ફીચર્સ અને કિંમત

Mahindra XUV 7XO BNCAP 5 Star Safety Rating: ભારતીય માર્કેટમાં પોતાની શાનદાર સેફ્ટી અને એડવાન્સ ફીચર્સ માટે જાણીતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફરી એકવાર એક નવી સિદ્ધિ મેળવી છે.

ABP અસ્મિતા

ગણપતિ બાપ્પાને લગાવો પાતોલીનો ભોગ, મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં બનાવવાની રીત જાણો

Ganpati Bhog Maharashtrian Patoli Recipe : ભારતમાં ગણેશ ચતુર્થીની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. 10 દિવસ ચાલતો આ તહેવાર મુંબઈ અને મહારાષ્ટ્રમાં ખાસ રીતે ઉજવવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

UPI transaction MDR charge: ભારતમાં ડિજિટલ પેમેન્ટને ઘર-ઘર સુધી પહોંચાડવામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે.

ABP અસ્મિતા

Breaking News: ભારતમાં ફરી યોજાશે ફોર્મ્યુલા 1 રેસ, ટાસ્ક ફોર્સની રચના, 2028માં વાપસીની તૈયારી

ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજાવાની આશા જાગી છે. કેન્દ્ર સરકારે દેશમાં ફોર્મ્યુલા-1 અને મોટરસ્પોર્ટ્સને ફરી શરૂ કરવાની શક્યતા તપાસવા ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે.

TV9 ગુજરાતી