ઓછા મેન્યુવાળા રેસ્ટોરન્ટ્સ કેમ પસંદ આવી રહી છે? કેવી રીતે બદલાઈ રહી છે લોકોની ફૂડ ચોઈસ?
limited menu restaurants: ધારો કે તમે કોઈ રેસ્ટોરાં અથવા કાફેમાં જમવા જાઓ છો, અને મેનુ તમને દક્ષિણ ભારતીયથી લઈને ઉત્તરપૂર્વીય ભોજન અને ચાઈનીઝ ભોજન જેવા વિવિધ પ્રદેશોની વાનગીઓની વિશાળ પસંદગી રજૂ કરે છે…