રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોને મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડે માટે ઇજાગ્રસ્ત પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને ફાસ્ટ બોલર અંશુલ કંબોજનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કેપ્ટન સ્મિત મચ્છરને તબુકથી એરલિફ્ટ કરવામાં આવ્યા, દુબઈમાં થશે સારવાર
Flydubai Flight Incident : ફ્લાયદુબઈ વિમાનને કથિત રીતે દુર્ઘટનાગ્રસ્ત કરવાના કો-પાયલોટના પ્રયાસને નિષ્ફળ બનાવનાર ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરની સારવાર માટે એરલિફ્ટ કરીને દુબઈ લઈ જવામાં આવ્યા છે.
ભારતમાં તબીબી વિજ્ઞાનનો અજીબોગરીબ કિસ્સો, મોં છોડીને આંખની ઉપર નીકળી આવ્યા 2 દાંત, જોઈને ખુદ ડૉક્ટરો પણ ચોંકી ગયા
મેડિકલ સાયન્સને પણ સ્તબ્ધ કરી દેતો એક અત્યંત અનોખો કિસ્સો ભારતમાં સામે આવ્યો છે, જ્યાં 16 વર્ષના એક કિશોરની આંખની ઉપર પાંપણ અને ભ્રમર વચ્ચે અચાનક 2 તીક્ષ્ણ દાંત ઊગી નીકળ્યા હતા.
ગાંધી જયંતિ 2026: ગાંધીજીના જીવન વિશેની 10 ઓછી જાણીતી બાબતો જે કદાચ તમે શાળામાં શીખ્યા નહીં હોય
Mahatma Gandhi Jayanti 2026: મહાત્મા ગાંધીનું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ, સત્ય અને અહિંસાના પર્યાય સમાન છે. જોકે તેમનું જીવન માત્ર સ્વતંત્રતા સંગ્રામ પૂરતું સીમિત નહોતું.
આંધ્ર પ્રદેશ સ્ટાઇલમાં પાલકની ચટણી બનાવો, એકદમ અદ્ભુત હોય છે સ્વાદ
Palak Chutney Recipe: પાલકની ઘણી વાનગીઓ ઉત્તર ભારતમાં બનાવવામાં આવે છે, જેમાં પાલક પનીર, પાલક પરાઠા, પાલક ચાટ, આલૂ પાલક અને પાલક સૂપ સામેલ છે.
કોણ છે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર, FlyDubaiની ફ્લાઇટમાં ઘાયલ હોવા છતાં 180થી વધુ લોકોના જીવ બચાવ્યા
Smit Machchhar । ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 180થી વધુ મુસાફરોના જીવ બચાવનાર પાયલટ ભારતીય નાગરિક કેપ્ટન સ્મિત મચ્છર છે. વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ઇઝરાયેલી હતા.
જ્યારે હવામાં હશું ત્યારે કોણ બચાવશે? 174 મુસાફરોનો જીવ બચાવનાર સ્મિત મચ્છરે એક વર્ષ પહેલા જે કહ્યું હતું તે હવે કેમ થઇ રહ્યું છે વાયરલ
Captain Smit Machchhar Viral Video : ફ્લાયદુબઈની ફ્લાઈટમાં એક મોટો અકસ્માત ટાળ્યા બાદ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો જૂનો ઇન્ટરવ્યૂ ફરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું
સપ્ટેમ્બરમાં ભારતીય ઓટો સેક્ટરના વેચાણના આંકડા મજબૂત રહ્યા. દેશના અગ્રણી ઓટોમેકર્સે સપ્ટેમ્બર 2026માં મજબૂત વેચાણ વૃદ્ધિ નોંધાવી.
Today news : "આતંકવાદ સામે એકજૂથ", ઇઝરાયલી રાજદૂતે ભારતીય પાઇલટની પ્રશંસા કરી
Today news : ભારતીય પાઇલટે 180 મુસાફરોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. ફ્લાયદુબઈ ફ્લાઇટને સુરક્ષિત રીતે લેન્ડ કરાવનાર પાઇલટ કેપ્ટન સ્મિત માછરની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.