Breaking News : ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ સ્મિતને દુનિયા કરે છે સલામ, જાણો કોણ છે સ્મિત મછાર
ફ્લાયદુબઈ (Flydubai )ની ફ્લાઇટમાં એક પાઇલટ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય પાઇલટ સ્મિત માચરે (smit machchhar )હુમલાખોરને રોકવામાં મદદ કરી હતી, જેનાથી 174 લોકોના જીવ બચી ગયા હતા.