Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
tata aris vs dzire: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં જ્યારે પણ બજેટ અને કોમ્પેક્ટ સેડાન કારની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ 'મારુતિ સુઝુકી ડિઝાયર' (Maruti Suzuki Dzire) નું જ મગજમાં આવે છે.