મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Trending Video : ભારતથી 15 હજાર કિમી દૂર ગણેશોત્સવ, બરફમાંથી બનાવ્યા ગણેશજી !

ભારતથી લગભગ 15 હજાર કિલોમીટર દૂર આવેલા એન્ટાર્કટિકામાં ભારતીય વૈજ્ઞાનિકોએ આ વખતે અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. માઈત્રી રિસર્ચ સ્ટેશન પર વૈજ્ઞાનિકોએ બરફમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવી અને તેની…

TV9 ગુજરાતી

Breaking News : Asian Games 2026માં ભારતે 2 મિનિટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા, મેડલ ટેલીમાં લાંબી છલાંગ લગાવી

આ રમતોમાં ભારતને પિસ્તોલ શૂટિંગ ( pistol Shooting)માં સતત નિરાશાનો સામનો કરવો પડ્યો હતો અને કોઈ મેડલ જીત્યો ન હતો પરંતુ છેલ્લી ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો.

TV9 ગુજરાતી

Weather Forecast: 25થી 27 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

Weather Forecast: IMD એ ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સહિત અનેક રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. દિલ્હી-NCR અને દેશના બાકીના ભાગો માટે હવામાન કેવું રહેશે જાણીએ વધુ ડિટેલ..

ABP અસ્મિતા

Gold Silver Rate Today : સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ! 25 સપ્ટેમ્બરે અમદાવાદ, મુંબઈથી લઈને દિલ્હી સુધી દેશના મોટા શહેરોમાં શું છે 24 અને 22 કેરેટનો નવો રેટ?

અમેરિકી ડોલરની મજબૂતી, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ઊંચા સ્તરે નફાવસૂલીને સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો ગણવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ $4,265.50 પ્રતિ ઔંસ છે.

TV9 ગુજરાતી

Breaking News : UPI પેમેન્ટ પર 18% GST નો મોટો વિવાદ, 15 ઓક્ટોબરથી લાગુ થતી નવી MDR વ્યવસ્થા વચ્ચે વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર !

ભારતમાં UPI પેમેન્ટને લઈને લાગુ થનારી નવી વ્યવસ્થા વચ્ચે Merchant Discount Rate એટલે કે MDR પર લાગતા 18% GSTને લઈને સરકારને આશા છે કે GST Council આ મામલે સમીક્ષા કરી શકે છે.

TV9 ગુજરાતી

'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં હાજરી આપી હતી. તેઓ પોતાના ભાષણની શરૂઆત જ ઈરાન યુદ્ધના મુદ્દા સાથે જ કરી હતી.

ABP અસ્મિતા