18 September 2026 રાશિફળ: મેષ-વૃશ્ચિકને નવી તક, ધન રાશિને રોકાણમાં લાભ; પરિવાર માટે પણ શુભ દિવસ
ગ્રહોની સ્થિતિના સંકેતો મુજબ આજે કેટલીક રાશિઓને અટકેલા કામમાં સફળતા અને આર્થિક લાભ મળી શકે છે. તુલા રાશિના સંબંધો મજબૂત થશે, વૃશ્ચિકને નવી જવાબદારી મળી શકે છે અને ધન રાશિને રોકાણમાં ફાયદાના સંકેત છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.