23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
Gujarat ration news: રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો જીવાદોરી સમાન હોય છે. પરંતુ તાજેતરમાં ગુજરાતના 23 જિલ્લાઓમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટી ખામી સામે આવી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.