26 સપ્ટેમ્બરથી બુધ ગોચર 2026: વેપાર, વાણી અને કરિયરમાં મોટા ફેરફારના સંકેત; તમામ 12 રાશિઓનું વિસ્તૃત રાશિફળ
બુદ્ધિ, વેપાર અને વાણીના કારક બુધદેવ 26 સપ્ટેમ્બર 2026 ના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં ધન-વૈભવના દાતા શુક્રદેવ પહેલાથી જ બિરાજમાન છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.