700 નો શેર સીધો 1,160 પર લિસ્ટ… પહેલા જ દિવસે રોકાણકારોને 61% થી વધુનું તગડું રિટર્ન મળ્યું
ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની જાણીતી કંપનીના શેર્સે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. 700 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈઝ સામે આ શેર બજારમાં લગભગ 66% ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.