આ વર્ષ ક્યારે શરૂ થશે આસો નવરાત્રી, જાણો સાચી તિથિ, ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
Navratri 2026: હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષના પહેલા દિવસે શરૂ થતો આ તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા ઉજવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.