અભિષેક શર્માએ 35 બોલમાં સદી ફટકારી; સૂર્યકુમાર યાદવના રેકોર્ડની કરી બરાબરી, જાણો T20I માં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્માએ પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ચોથી સદી ફટકારી છે. વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની T20 મેચ દરમિયાન તેણે માત્ર 35 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.