Adidasમાં મોટી છટણી, ગુરુગ્રામ ટેક હબમાં 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આજકાલ ઘણી કંપનીઓ છટણી કરી રહી છે. ઘણી મોટી કંપનીઓએ તાજેતરમાં જ તેમના કર્મચારીઓને છટણી કરી છે. હવે સ્પોર્ટ્સવેર કંપની એડિડાસનું નામ આ યાદીમાં ઉમેરાઈ ગયું છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.