આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.