આજે સોનામાં ₹50,000 રોકશો તો વર્ષ 2036 માં કેટલા થશે? સમજો 10 વર્ષના રિટર્નનું સંપૂર્ણ ગણિત
ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર આભૂષણ કે શણગારનું સાધન નથી પરંતુ પેઢીઓથી સૌથી ભરોસાપાત્ર અને સુરક્ષિત સંપત્તિ (Wealth) તરીકે જોવામાં આવે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.