મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

અહેવાલ: ABP અસ્મિતા

પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

ગીર સોમનાથના વધુ સમાચાર

બધા જુઓ →

Breaking News : ગીર સોમનાથમાં વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, જુઓ Video

4 મિત્રો કારમાં કોડીનારથી દીવ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર વરસાદી પાણી ભરેલી ખાડીમાં ફસાઈ હતી.ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી બચાવ થયો હતો.

TV9 ગુજરાતી

Breaking News : ગીર-સોમનાથમાં બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા, તપાસ શરૂ, જુઓ Video

ગીર-સોમનાથના ઉના નજીક વલસાડની ‘માધવી’ નામની ફિશિંગ બોટ પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ હતી. ભારે પવન અને મોજાં વચ્ચે બોટ ડૂબવા લાગતા 12 માછીમારોએ દરિયામાં કૂદકો લગાવ્યો.

TV9 ગુજરાતી