આખું શેરબજાર તૂટ્યું પણ અદાણીનો શેર ચમક્યો, Nifty માં 10% ના કડાકા વચ્ચે આપ્યું 35% નું બમ્પર રિટર્ન
શેરબજારમાં ચોતરફ કડાકા અને વેચવાલીના માહોલ વચ્ચે પણ અદાણી ગ્રુપ (Adani Group) ના એક શેરે કમાલ કરી બતાવી છે. 9 સપ્ટેમ્બરે આ સ્ટોક 5% સુધી ઉછળીને આખા નિફ્ટી 50 નો 'ટોપ ગેઇનર' બની ગયો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.