Ambaji seva camp : ખેરાલુમાં પદયાત્રીઓ માટે રબારી સમાજે સેવા કેમ્પ કર્યો શરૂ
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં માઇભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. અંબાજી તરફ જતા તમામ માર્ગો પદયાત્રીઓથી ધમધમી રહ્યા છે, ત્યારે ભક્તોની સુવિધા માટે વિવિધ સમાજોએ ઠેર-ઠેર સેવા કેમ્પો શરૂ કર્યા છે..
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.