Appleનો પ્રથમ ફોલ્ડ ફોન iPhone Duo લોન્ચ, 7.6 ઇંચની મેઇન ડિસ્પ્લે અને A20 Pro ચિપસેટ, જાણો કિંમત સહિત તમામ ફીચર
Apple Iphone Duo Launch : એપલનો પ્રથમ ફોલ્ડેબલ ફોન iPhone Duo લોન્ચ થયો છે. આઈફોન ડ્યુઓ પાસપોર્ટ સાઇઝમાં રજૂ કરાયો છે, જેમા 5.4 ઇંચની કવર ડિસ્પ્લે અને અંદર 7.6 ઇંચની મેઇન સ્ક્રીન આવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.