ATM મશીન પર શા માટે હંમેશા મેટલના જ બટન હોય છે ? તમારા ગુપ્ત PIN સાથે જોડાયેલું છે મોટું કારણ
ATM મશીન પર જોવા મળતા ધાતુના (મેટલ) બટન માત્ર મજબૂતી માટે નહીં, પરંતુ તમારા બેંક એકાઉન્ટ અને ગુપ્ત PIN ને હેકર્સથી સુરક્ષિત રાખવા માટે લગાવવામાં આવે છે. મેટલ કીપેડ ફ્રોડ કેવી રીતે અટકાવે છે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.