બંગાળ પેટાચૂંટણી : ‘જો અમારા ઉમેદવારને જેલમાં મોકલવામાં આવશે તો…’, નંદીગ્રામના ઉમેદવારની ધરપકડ પર કોંગ્રેસે કહ્યું - પીછેહઠ નહીં કરીએ
Nandigram bypoll : પશ્ચિમ બંગાળ કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે 2007 સાથે સંબંધિત અનેક કેસોમાં તેમના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી હોવા છતાં તે નંદીગ્રામ પેટાચૂંટણીમાં પીછેહઠ કરશે નહીં.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.