Betel Leaf Stem Benefits: જેને કચરો સમજીને ફેંકી દો છો, એ નાગરવેલની દાંડીના ઉપયોગો જાણીને ચોંકી જશો!
તમે નાગરવેલના પાનનો ઉપયોગ તો ઘણી વખત કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય તેની દાંડીના ઉપયોગ વિશે વિચાર્યું છે? સામાન્ય રીતે પાનનો ઉપયોગ કર્યા પછી તેની દાંડી ફેંકી દેવામાં આવે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.