Breaking News : આજથી ખુલશે NSE IPO ! 8 શેરનો એક લોટ, પૈસા લગાવતા પહેલા જાણી લો ફાયદો થશે કે નહીં?
NSE IPO : 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો 21 સપ્ટેમ્બર સુધી બિડ (બોલી) લગાવી શકશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹1,700 થી ₹1,785 નક્કી કરવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.