Breaking News : અમેરિકા તરફથી ભારત માટે ગુડ ન્યૂઝ.. વેપાર કરારમાં મળશે ટેરિફમાં ખાસ છૂટ, ભારતીય વેપારીઓને થશે ફાયદો?
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટો ચાલી રહી છે, જેમાં ભારતને ટેરિફમાં વિશેષ રાહત મળવાની શક્યતા છે. પ્રથમ તબક્કો ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.