Breaking News : અનંત અંબાણીએ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું, રાધિકા મર્ચન્ટ કૃષ્ણને ખોળામાં લઈને નાચી, જુઓ Video
ગણેશોત્સવ 2026માં અંબાણી પરિવારે એન્ટિલિયા ખાતે ભવ્ય રીતે બાપ્પાનું સ્વાગત કર્યું. સામે આવેલી ઝલકમાં, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી અને પરિવારના સભ્યો ઉત્સાહથી ગણેશ ઉત્સવની ઉજવણી કરતા જોઈ શકાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.