Breaking News : Canada ના થશે બે ટુકડા? 5 ઓક્ટોબરે થશે વોટિંગ… કેનેડાથી અલગ થવા અંગે દેશના સૌથી મોટા રાજ્યમાં જનમત સંગ્રહ
કેનેડાના ક્યુબેક પ્રાંતમાં અલગતાવાદનો મુદ્દો ફરી ગરમાયો છે. 1980 અને 1995ના જનમત સંગ્રહ પછી હવે ફરીથી Parti Québécois (PQ)ની સત્તામાં વાપસીની સંભાવના છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.