Breaking News : દિવાળી પહેલાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મોટી રાહત: આજથી ઔદ્યોગિક વીજકાપ રદ, 4થી 12 વાગ્યા સુધી મળશે સતત વીજળી
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને દિવાળી પહેલાં DGVCL તરફથી મોટી રાહત આપવામાં આવી છે. DGVCL દ્વારા જાહેરાત કરાઈ છે કે, દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે લાદવામાં આવેલ વીજકાપ આજથી રદ કરવામાં આવે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.