Breaking News : દિવાળી પહેલાં સરકારે બોનસનું કર્યું એલાન! જાણો કયા કર્મચારીઓને મળશે 6908 રૂપિયા
નાણા મંત્રાલય હેઠળના 'ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર' (ખર્ચ વિભાગ) દ્વારા 15 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા એક ઓફિસ મેમોરેન્ડમ મુજબ, પાત્ર કર્મચારીઓને 30 દિવસના વેતન જેટલું બોનસ આપવામાં આવશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.