Breaking News : દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં હાઇજેક નહીં ક્રેશ કરવાનો પ્રયાસ! કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયો હતો વિવાદ
ઇઝરાયલી વિમાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. શરૂઆતમાં હાઇજેકિંગના અહેવાલો હતા, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે તે કોકપીટમાં બે પાઇલટ્સ વચ્ચેની ઝપાઝપી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.