Breaking News : એક અકસ્માતે વ્હીલચેર પર પહોંચાડ્યો, આયુષ વર્મા 2 મેડલ જીતીને પોતાની તાકત દેખાડી
મેરઠના રહેવાસી આયુષ વર્માએ પેરાલિમ્પિક ગેમ્સમાં બે દિવસમાં બે મેડલ જીત્યા. આ ગોલ્ડ મેડલના માત્ર 24 કલાક પહેલા, તેણે ભાલા ફેંકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.