Breaking News : FIR પેન્ડિંગ હોય તો પણ ગ્રેચ્યુઇટી રોકી ન શકાય, ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો !
ગુજરાત હાઈકોર્ટે નિવૃત્તિ બાદ કર્મચારીની ગ્રેચ્યુઇટી રોકવાના મામલે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કર્મચારી સામે FIR પેન્ડિંગ હોવાના આધારે તેની ગ્રેચ્યુઇટી અટકાવવામાં આવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.