Breaking News : GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા, વેપારીઓને મળશે રાહત, જુઓ Video
આગામી 7 ઓક્ટોબરે GST કાઉન્સિલની બેઠકમાં GST કાયદામાં મોટા ફેરફારોની ચર્ચા થશે. GST અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા પર કાપ મુકાઈ શકે છે, જેનાથી વેપારીઓને સીધી રાહત મળશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.