Breaking News : ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાંથી ચોમાસું લઈ શકે વિદાય, જુઓ Video
દેશમાં ચાલુ વર્ષે ચોમાસું ટૂંક સમયમાં વિદાય લઈ શકે છે. પ.રાજસ્થાનથી 19મીની આસપાસ ચોમાસાની વિદાય શરૂ થવાની શક્યતા છે.ખરીફ પાકોની વાવણીને અસર તો જળાશયોમાં 10 વર્ષનું સૌથી ઓછું જળસ્તર છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.