Breaking News : ગુજરાત સરકારે અયોધ્યામાં રામલલાના દર્શને જનારા ગુજરાતીઓને આપી મોટી ભેટ, 80.25 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક યાત્રી નિવાસ
ગુજરાત સરકારે અયોધ્યામાં રામ ભક્તો માટે ₹80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક યાત્રી નિવાસ બનાવવાની જાહેરાત કરી છે. 308 બેડની ક્ષમતા ધરાવતા આ નિવાસમાં રિસેપ્શન સેન્ટર, વિઝિટર્સ લાઉન્જ જેવી સુવિધાઓ હશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.