Breaking News : IPO બાદ NSE ની નવી તૈયારી, પછી શેરના ડ્યુઅલ ટ્રેડિંગનો રસ્તો ખુલશે? જાણો શું છે સમગ્ર મામલો
NSE નો બહુચર્ચિત IPO આવી રહ્યો છે અને તેનું લિસ્ટિંગ BSE પર થશે. ભવિષ્યમાં NSE પોતાના પ્લેટફોર્મ પર પણ શેરનું ટ્રેડિંગ કરી શકે છે, પરંતુ તેના માટે SEBIની મંજૂરી જરૂરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.