Breaking News: કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન મંડપ તૂટી પડતાં ભાગદોડમાં 17 લોકોના મોત, અનેક ઘાયલ
કોલકાતાના ચોરબાગનમાં દેવી દુર્ગાના દર્શન માટે ભીડ એકઠી થઈ હતી. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે મંડપની અંદર નાસભાગ મચી ગઈ. સત્તર લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.