Breaking News : મહારાષ્ટ્રમાં દશેરા પર મોટો હોબાળો, RSS ના પથસંચલન પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો !
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિનગાંવમાં દશેરાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પથસંચલન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.