Breaking News: મેરઠના વાદળી ડ્રમ હત્યાકાંડમાં કોર્ટનો ‘મોટો નિર્ણય’, પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી દોષિત કરાર
મેરઠના ચર્ચિત 'બ્લુ ડ્રમ મર્ડર કેસ'માં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. પતિ સૌરભની હત્યા કરનાર પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ દોષિત જાહેર થયા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.