Breaking News: નાના પાટેકરનું મોત કુદરતી ન હતુ? ગોવા પોલીસે નોંધ્યો અકુદરતી મૃત્યુનો કેસ, પરિવારનાં નિવેદનો લેવાશે
નાના પાટેકરના મૃત્યુના સંદર્ભમાં ગોવા પોલીસે BNSS ની કલમ 194 હેઠળ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. ગોવા પોલીસ હવે પરિવારના સભ્યો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.