Breaking News: ફ્લાયદુબઈ કોકપિટ હુમલા કેસમાં NIA ની એન્ટ્રી, કૅપ્ટન સ્મિત મચ્છર મામલે ઊંડી તપાસ શરૂ
ફ્લાયદુબઈની એક ફ્લાઈટમાં કૅપ્ટન સ્મિત મચ્છાર પર કોકપિટની અંદર હવામાં થયેલા હુમલાની તપાસ માટે NIA દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસની તપાસ કરશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.