Breaking News : સાંજે 7 વાગ્યે ગોળીબાર, શંકાસ્પદ કસ્ટડીમાં, ટાઈગર શ્રોફ પરના હુમલાએ મુંબઈને હચમચાવી નાખ્યું જુઓ Video
રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફ (tiger shroff) પર હુમલો થયો હતો. તેમની કાર પર અનેક વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના ડ્રાઈવર અને એક ઓટો ડ્રાઈવરને ગોળી વાગી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.