Breaking News : શેરબજારના 6 ‘હૈવાન’ કોણ? એક પછી એક કરી રહ્યા છે રોકાણકારોના કરોડો સાફ!
શેરબજારમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. કાચા તેલની વધતી કિંમતો, મિડલ ઈસ્ટમાં વધી રહેલો તણાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલી સહિતના અનેક કારણોસર દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોની ચિંતા વધી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.