Breaking News : શું નેતન્યાહૂના 19 વર્ષના રાજકીય યુગનો આવશે અંત? ઇઝરાયલમાં મહાચૂંટણીનું મતદાન
ઇઝરાયલની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ ચૂંટણી નિષ્પક્ષ અને સરળતાથી યોજાય તે માટે વ્યાપક લોજિસ્ટિક વ્યવસ્થા અમલમાં મૂકી છે. જેના પર આશરે 690 મિલિયન ઇઝરાયલી શેકેલ (NIS) નો ખર્ચ થયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.