Breaking News: સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે 450થી વધુ લોકો સાથે ઠગાઈ, રૂ.16.80 લાખથી વધુ ઉઘરાવી ટ્રાવેલ્સ સંચાલકો ફરાર
ટ્રાવેલ્સ સંચાલકોએ વ્યક્તિદીઠ રૂ.4,200 ઉઘરાવ્યા હતા અને આ રીતે રૂ.16.80 લાખથી વધુની ઠગાઈને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.