Breaking News : તમારા વાહન પર ટ્રાફિક ભંગના એકથી વધુ ઈ-મેમો બાકી છે ? જાણો તમારુ વાહન જપ્ત થશે કે નહીં ?
સુપ્રીમ કોર્ટે દેશભરમાં વાહનોને આપવામાં આવતા ટ્રાફિક ચલણ અંગે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, જે વાહનો પર ચલણની રકમ બાકી હોય તેવા વાહનો જપ્ત (impound) કરવામાં આવશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.