‘ચહેરો ઢાંક્યા વિના સ્કૂલે જવું પડશે’: ઇટાલીમાં બુરખો અને નકાબ બેન કરવા મોટો પ્રસ્તાવ
Italy school burqa ban: ઇટાલીની જમણેરી વિચારધારા ધરાવતી સરકાર શાળાઓમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની તૈયારી કરી રહી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.