Cancer Reasons: આ 5 ઇન્ફેકશનને સામાન્ય ગણીને ઇગ્નોર ન કરતાં, બની શકે છે કેન્સરનું કારણ!
વિશ્વભરમાં આશરે દર આઠમાંથી એક કેન્સરનો કેસ ચેપ સાથે સંકળાયેલો છે, જેમાં 2024માં 23 લાખ કેસ ચેપજન્ય હતા. H. pylori, HPV, હેપેટાઇટિસ B/C અને EBV જેવા પાંચ ચેપ મુખ્ય કારણો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.